त्वमेव माता च पिता त्वमेव त्वमेव बंधु च सखा त्वमेव त्वमेव वविध्या द्रविनम त्वमेव त्वमेव सर्व ममदेव देव 🙏🏻  આમ તો આ પંક્તિઓ આપણે આપણા ઇષ્ટદેવ માટે ગુરુદેવ કે માતા-પિતા માટે ઘણીવાર ગાતા હોય છે પણ આ પંક્તિઓ હું આજે દેશના એ લોકો ને સમર્પિત કરવા માગું છું જેમણે પોતાની જાતની પરવા કર્યા વગર આપણા દેશ માટે અને આપણા દેશના લોકો માટે લડી રહ્યા છે 💖 🙏🏻
We're an effort to provide latest updates on Gujarati Cinema or Gujarati Movies. Gando Manas brings every things for you.